WELCOME TO GUJARAT UNIVERSITY POSTGRADUATE PHYSIOTHERAPY, NURSING AND OPTOMETRY COURSES 2026-27 ENTRANCE EXAMINATION PORTAL

Post Graduate Courses (Application for Entrance Examination)

This Portal is for Gujarat University’s Entrance Examination only for PG Physiotherapy, Nursing and Optometry Courses for Academic Year 2026-27. Registration on Gujarat Common Admission Services (GCAS) Portal for further counseling and Admission process is Mandatory. Schedule of Registration Process on GCAS Portal will be Advertised soon. Check GCAS Website https://gcas.gujgov.edu.in/ regularly for updates. Every Candidate has to attach a Undertaking, available on this portal at the time of Document Verification.

આ પોર્ટલ માત્ર શૈક્ષણિક વર્ષ 2026-27 માટે Gujarat University ની પોસ્ટ ગ્રેજ્યુએટ ફિઝિયોથેરાપી, નર્સિંગ અને ઓપ્ટોમેટ્રી કોર્સ માટેની પ્રવેશ પરીક્ષા માટે જ છે. આગળની કાઉન્સેલિંગ અને પ્રવેશ પ્રક્રિયા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત છે. GCAS પોર્ટલ પર Registration પ્રક્રિયાનો સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. Latest માહિતી માટે GCASની વેબસાઇટ https://gcas.gujgov.edu.in/ ને નિયમિત રીતે Check કરતા રહેવી. દરેક વિદ્યાર્થીઓએ Document Verification સમયે આ પોર્ટલ પર ઉપલબ્ધ Undertaking જોડવું ફરજિયાત છે.